Header Ads Widget

Responsive Advertisement

બાળકોને વાંચન શીખવવા અને જાતે જ મોબાઈલ માં બાળકો પોતાની રીતે વાંચન શીખે તે માટેની સરસ મજાની એપ્લીકેશન

બાળકોને વાંચન શીખવવા અને જાતે જ મોબાઈલ માં બાળકો પોતાની રીતે વાંચન શીખે તે માટેની સરસ મજાની એપ્લીકેશન 

https://lyricsfume.blogspot.com/2022/04/Vanchan-best-application-upacharatmak-gujrati-google.html



પ્રાથમિક શાળાના બાળકોને વાંચન ગણન લેખનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે વાંચન કરવાનો શોખ દરેક શિક્ષક ન હોય છે પણ બાળકો પાસે વ્યક્તિગત બેસીને દરેક બાળકને સારી રીતે વ્યવસ્થિત શકે તેવો સમય દરેક શિક્ષક પાસે દરેક બાળક માટે વ્યક્તિગત સમય ફાળવી શકાય તેવો નથી હોતો દરેક શિક્ષક ને બાળક પ્રત્યે સહાનુભૂતિની લાગણી દરેક વસ્તુ જોવા મળતી હોય છે પણ બાળક પાસે વ્યક્તિગત રીતે ભણાવવા માટે તેના ઘરે જઈ શકાતું નથી અને શાળામાં જરૂરિયાત કરતાં વધુ સમય આપી શકાતું નથી શિક્ષકો સમય દાન આપીને પણ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે સમય દાન આપવા છતાં પણ બાળકોને પૂરતો સમય આપી શકાતો નથી સમય દાન આપવા છતાં દરેક બાળકો શિક્ષકની અનુકૂળતાએ શિક્ષકની સાથે ના સમય માં જોડાઈ શકતા નથી બાળકો પોતાના વાલી પાસે ઘરે હોવા શાળામાં અને ઘરે બંને જગ્યાએ વ્યવસ્થિત રીતે કામ કરી શકતા નથી અને વાંચન ગણન લેખનમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે તો અહીં સરસ મજાની એપ્લીકેશન મુકી દેવામાં આવી છે જે વાલી પાસે ઇન્ટરનેટની સગવડ હોય સરસ મજાનો સ્માર્ટફોન હોય એન્ડ્રોઇડ ફોનની સુવિધા મોબાઇલમાં હોય અને પ્લે સ્ટોર ઉપર જ સરસ મજાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી લે તો એનાથી સરસ મજાનો એ ફાયદો થશે કે દરેકે દરેક બાળકો પોતાની જાતે બાળક પોતાની જાતે અંગ્રેજી વાંચતા શીખી શકશે હિન્દી ભાષા શીખી શકે ગુજરાતી વાંચતા શીખી શકશે જે બાળકને જે મુશ્કેલી પડતી હોય તે એપ્લિકેશન ભૂલ સામેથી બતાવશે આવી સરસ મજાની ગૂગલને એપ્લીકેસન હોવાથી વિશ્વસનીય એપલીકેશન મોબાઇલમાં કાયમ માટે શિવ રાખવાથી પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેવી એપ્લિકેશન સજેસ્ટ કરી રહ્યા છીએ આવી ઉપયોગી એપ્લિકેશન જે વાલીઓ પાસે અથવા તો બાળકો પાસે હોય તે તમામે તમામ પોતાની જાતને અનુકૂળતા એ પોતાની રીતે વાંચતા શીખી શકશે તમામ તમામ મિત્રોને આવી ઉપયોગી એપ્લિકેશન વધુમાં વધુ લોકો ઉપયોગ કરતા થાય બાળકો જાતે વાંચતા શીખી જાય બાળકને જે ભાષામાં વાંચતા શીખવું હોય તે ભાષામાં શીખી શકે બાળકને જ્યારે વાર્તા વાંચવાની ઈચ્છા થાય ત્યારે વાર્તા વાંચી શકે મોબાઈલ માં રહેલી એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ બધુ વાંચતા શીખવાડે શકશે બાળકને જે શબ્દો વાંચતા નથી આવડતું તે શબ્દ પર ટચ કરતાં શબ્દ વાંચી શકશે જે શબ્દો મુશ્કેલી પડશે ફક્ત તેને કાઢવાની જરૂર તે શું પંચાયત એપ્લિકેશન તેને સંભળાવશે આવી જોરદાર જબરજસ્ત બાળકો માટે આશીર્વાદરૂપ એપ્લિકેશન તમામ ના મોબાઈલ માં કાયમ માટે શું રાખવું જોઈએ અને બાળકોને વાંચતા શીખવા માં કોઈ બહુ જ મદદ થશે જે કોઈ મિત્રો ને અંગ્રેજી વાંચવાનું મુશ્કેલી પડતી હોય અંગ્રેજી વાંચો માં ઘણી બધી તકલીફ ઘણા બધા લોકોને પડતી હોય તેવા તમામ તમામ આ એપ્લિકેશન આશીર્વાદ રૂપ છે અંગ્રેજી વાંચવાનું હિન્દી વાંચવાનું હોય કે કોઈપણ ભાષામાં જવાની ઘણી બધી ભાષાઓ વાંચતા શીખવતી એપ્લિકેશન એપ્લિકેશન એક સારા અને સાચા માર્ગદર્શક નું કામ કરતી એપ્લિકેશન છે જ્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર પડતી હોય તે પોતાની રીતે ઘરે બેઠા ટ્યુશન મેળવતી એપ્લિકેશન એવું નામ પણ કહી શકાય તેવી ઉપયોગી એપ્લિકેશન દરેકે દરેક ફોનમાં ઇન્સ્ટોલ થાય વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચી એવો પ્રયત્ન કરી દેવામાં આવેલો છે જ્યારે જ્યારે બાળકોને વાંચવાનું મુશ્કેલી પડતી હોય તે ત્યારે તેમના શિક્ષકોને પણ ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે જો બાળકને વાંચન જ ચાર્જ થઈ જશે તો તમામે તમામ વિષયના 50 હશે કેમ કે વાંચન અને શિક્ષણનો પાયો છે ગુણવત્તા કેળવવી હોય બાળકને સારામાં સારું જ્ઞાન આપવું હોય તો સૌપ્રથમ તેનું વાંચન સારું હોવું ખૂબ જ જરૂરી છે વાંચન કચાશ હશે તે તમામે તમામ વિષયનો 50 તને નડશે જ તેની સારી પ્રગતિ નહીં કરી શકે ને વાલી પણ દિવસ થશે એના માટે ખાસ એક જ ઉત્તમ ઉપાય છે આવી જુદી જુદી એપ્લિકેશનો એમાં સૌથી બેસ્ટ ની સારામાં સારી એપ્લિકેશન મેસેજ કરી રહ્યા છીએ આ એપ્લિકેશન તમામે તમામ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે અને વાંચન સારામાં સારું અને સફળ બનાવવા માટે બાળક નું વાંચન કાર્ય સારામાં સારું કરવા માટે આ એક સુપર ને મજાની એપ્લીકેશન હોવાથી તમામ વાલીઓએ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હોય તેવા તમામે તમામ વાલીઓ માટે આ એક સરસ મજાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ અને બાળકોને વાંચન કરવા માટે બાળકોને ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી તમામે તમામ મિત્રો સુધી આવી એપ્લિકેશન વધુમાં વધુ લોકો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ  


ડાઉનલોડ લીંક

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ઉપયોગી લિંક

કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો









બાળકોને વાંચન શીખવવા અને જાતે જ મોબાઈલ માં બાળકો પોતાની રીતે વાંચન શીખે તે માટેની સરસ મજાની એપ્લીકેશન