Header Ads Widget

Responsive Advertisement

વોટ્સએપ પર ડાયરેક્ટ કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી

વોટ્સએપ પર ડાયરેક્ટ કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી 
https://lyricsfume.blogspot.com/2022/01/corona-vaccine-certificate-in-WhatsApp-download.html



વોટ્સએપ પર ડાયરેક્ટ કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી

કોરોના સર્ટિફિકેટ સીધી સીધું whatsapp માં ડાઉનલોડ કરવા માટે ઘણી બધી મુશ્કેલી થતી હોય છે તે માટે અહીં એક સરસ મજાનો નંબર મૂકવામાં આવે છે તેના પર ફક્ત ડાઉનલોડ સર્ટિફિકેટ લખવાથી તમારું સીધું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકતા હોય તો whatsapp માં કોરોના ની રસી લીધા બાદ તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી વધુ શેર કરવા વિનંતી વોટ્સએપમાં ફક્ત તમારા આ નંબર ઉપર ડાઉનલોડ સર્ટિફિકેટ આટલું લખવા બાદ તમારે તેના પર ઓટીપી આવશે નાખ્યા બાદ આ નંબર પર જેટલા કોરોના કેસે ડાઉનલોડ કરી શકતા હોય એ તમારા તમામે તમામ નામ બતાવશે દાખલા તરીકે ઘરમાં એક જ મોબાઈલ નંબર હોય અને ઘરમાં કુલ છ સભ્યો હોય તો જ ઈચ્છા ના નામ બતાવશે એટલે કે એક જ નંબર ઉપર છ સભ્યોનું રજીસ્ટ્રેશન થયેલ હોય તો કોરોના નું સર્ટિફિકેટ એક જ નંબર વધી જાય છે સભ્યનું ડાઉનલોડ કરી શકાશે એટલે સરસ મજાની ઉપયોગી માહિતી એક જગ્યાએ મેળવી શકાતી હોવાથી તમામે તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો જ દારૂ કે એક જ કુટુંબના છ સભ્યોનું એક જ નંબર ઉપર હોય તો તમારી જે નામ સિલેક્ટ કરશો તેનું નામ તમે ડાઉનલોડ કરી શકશો ઉપયોગી માહિતી હોવાથી whatsapp માં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે ગુરુના સર્ટી હવે ગમે ત્યારે જરૂર પડશે અમદાવાદ જેવા શહેરમાં તમે બીઆરટીએસ એએમટીએસ બસમાં બેસવા દેશો તો પહેલા જ કોરોના સર્ટિફિકેટ માગશે ત્યારબાદ તેમને પ્રવેશ મળશે હવે તો સરકારી કચેરીઓમાં પણ કોરોના સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે માટે તમારા મોબાઇલમાં હશે તો પણ ચાલશે તેની ઝેરોક્ષ હવે તો પણ ચાલશે કોરોના સર્ટિફિકેટ ખૂબ જરૂરી હોવાથી તમામ તમામ મિત્રોના રસી નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કરી રાખવી ખૂબ જરૂરી છે હવે તો બજારમાં દુકાનો પર પુરનાં સર્ટીની નાની એવી પર્સમાં રાખી શકાય એવી કોપી ની પ્રિન્ટ કરી તેને લેમિનેશન પણ કરી આપવામાં આવે છે તો આપણે ખૂબ જ ઉપયોગી છે માટે કોઈ નાના શેટ્ટીની જ્યારે જરૂર પડે ત્યારે તેનું તમે ડાઉનલોડ કરી લે શું કરી શકો છો આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડશો સર્ટિફિકેટની જરૂર પડે કે તમે રસી લીધેલી છે કે નહીં અમુક સમયે લીધી હોય તો અમુક જગ્યાએ પ્રવેશ મળતો નથી માટે કોરોના વ્યક્તિનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સૌથી ઉપયોગી માહિતી અહીં તમને મળી રહેશે 

વોટ્સએપ પર ડાયરેક્ટ કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી




વોટ્સએપ પર ડાયરેક્ટ કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી