Header Ads Widget

Responsive Advertisement

ઍન્ટ્રોનિમ એ શબ્દો છે જે એકબીજાથી વિરુદ્ધ છે. અહીં થોડા શબ્દો છે:

ઍન્ટ્રોનિમ એ શબ્દો છે જે એકબીજાથી વિરુદ્ધ છે. અહીં થોડા શબ્દો છે:



Antonyms are words that are opposite to each other. Here are a few words : (ઍન્ટ્રોનિમ એ શબ્દો છે જે એકબીજાથી વિરુદ્ધ છે. અહીં થોડા શબ્દો છે:)


1. Above × Below *(ઉપર - નીચે)*

2. Add  × Subtract  *(ઉમેર - કાઢ)*

3. All  × None *(બધું - કઈ નહીં)*

4. Alone  × Together *(એકલા - જોડે)*

5. Always × Never *(કાયમ - કદી નહીં)*

6. Back × Front *(પાછળ - આગળ)*

7. Before × After *(પહેલાં - પછી)*

8. Begin × End *(શરૂ કરવું - પતાવવું)*

9. Big × Little *(મોટી - નાની)*

10. Cold × Hot *(ટાઢું - ગરમ)*

11. Cool × Warm *(ઠંડુ - ઉનું)*

12. Dark × Light *(અંધારું - અજવાળું)*

13. Difficult × Easy *(અઘરું - સહેલું)*

14. Dry × Wet *(સૂકું - ભીનું)*

15. Early × Late *(વહેલી - મોડી)*

16. East × West *(પૂર્વ- પશ્ચિમ)*

17. Empty × Full *(ખાલી - ભરેલું)*

18. Enter × Exit *(આવવું - જવું)*

19. Even × Odd *(બેકી - એકી)*

20. Fact × Fiction *(સત્ય - કલ્પના)*

21. Private × Public *(ખાનગી - જાહેર)*

22. Play × Work *(રમવું - કામ કરવું)*

23. Part × Whole *(ટુકડો - આખો)*

24. Over × Under *(માથે - હેઠે)*

25. Open × Close *(ખુલ્લો - બંધ)*

26. On × Off *(ચાલુ - બંધ)*

27. North × South *(ઉત્તર - દક્ષિણ)*

28. Near × far *(નજીક - દૂર)*

29. Most × Least *(વધુ - જરીક)*

30. Loud  × Quiet *(રાડિયું - શાંત)*

31. First  × Last *(પેલ્લું - છેલ્લો)*

32. Get × Give *(લેવો - દેવો)*

33. Tie × Untie *(બાંધવો - છોડવો)*

34. High × Low *(ઊંચો - નીચો)*

35. Inside × Outside *(અંદર - બહાર)*

36. Jolly × Serious *(રમુજી - ગંભીર)*

37. Know × Guess *(જાણવું - ધારવું)*

38. Leave × Stay *(છોડવું - રેવું)*

39. Push × Pull *(ધકેલવું - ખેંચવું)*

40. Question × Answer *(સવાલ - જવાબ)*

41. Raise × Lower *(ઉંચું કરવું- નીચું કરવું)*

42. Right × Wrong *(સાચો - ખોટી)*

43. Sad × Happy *(દુઃખી - મોજીલો)*

44. Sit × Stand *(બેસવું - ઊભા થવું)*

45. Sweet × Sour *(મીઠો - કડવો)*

46. There × Here *(ત્યાં - અહીં)*

47. Thick × Thin *(જાડો - પાતળો)*

48. Lock × Unlock

49. Throw × Catch

50. Safe × Dangerous 





ઍન્ટ્રોનિમ એ શબ્દો છે જે એકબીજાથી વિરુદ્ધ છે. અહીં થોડા શબ્દો છે:






ઍન્ટ્રોનિમ એ શબ્દો છે જે એકબીજાથી વિરુદ્ધ છે. અહીં થોડા શબ્દો છે: