Header Ads Widget

Responsive Advertisement

વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ વિડીયો ની લિંક તમામ બાળકો માટે ખાસ

 વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ વિડીયો ની લિંક તમામ બાળકો માટે ખાસ

https://lyricsfume.blogspot.com/2021/12/home-learning-karykram-and-video-clips.html



વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ વિડીયો ની લિંક તમામ બાળકો માટે ખાસ

વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણી શકાય ઘરે બેઠી ને તમામે તમામ વિષય શીખી શકાય વિદ્યાર્થીઓને સ્કૂલે જવું ના પડી અને તમામ વિષયોનો સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ શકીએ તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આગવી પહેલ કરીને ઓનલાઇન શિક્ષણ માટે દૂરદર્શન ઉપર વિવિધ ફળોના વિવિધ પાઠનું આયોજન કરી તમામે તમામ પાઠ આવરી લેવા માટે બહુ જ મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પાઠનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા રૂ youtube ઉપર મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓ ઘરે બેસીને દર્શન જોઈ ના શકે તો તેમની અનુકૂળતા ના સમયે youtube ઉપર પણ પોતાના ધોરણનો અભ્યાસ કરી શકીએ જો બાળકો ટીવી ના સમયે વિધાભ્યાસ કરતા હોય અને એમની અનુકૂળતા એ એમના સમયે વધારાનો અભ્યાસ કરાવવા માટે પણ અથવા તો સ્કૂલમાં જઈને આવ્યા પછી પણ વધારે અભ્યાસ કરવો હોય તો ઘરે બેસીને જ મોબાઇલમાં અથવા તો અન્ય કોઈ ટીવીમાં અથવાતો ટેબ્લેટ અથવા લેપટોપમાં કમ્પ્યુટરમાં youtube ઉપર શાંતિથી પોતાના ધોરણનો અભ્યાસ કરી શકે તે માટે youtube ઉપર પણ મૂકવામાં આવે છે દીક્ષા એપ્લિકેશન કજે સરસ મજાની એપ્લીકેશન છે તમામ બાળકો દીક્ષા એપ્લિકેશન ઉપયોગ કરે તો ખરેખર ફાયદાકારક હોય છે દીક્ષા એપ્લિકેશન તમામ બાળકો માટે ખૂબ જ ઉપયોગી ને મહત્વપૂર્ણ છે દીક્ષા એપ્લિકેશન માં પણ બાળકો ના તમામ ધોરણ ના તમામ વિષયોના તમામ એકમો ના પાઠ નું સરસ મજાનું સાથે સાથે સ્ટેજ પર મુકવામાં આવેલા હોય છે એ ટેસ્ટ બાળકો આપી અને સરસ મજાનો તૈયારી કરી શકતા હોઈએ છીએ બાળકોને ખરેખર સારો અભ્યાસ કરવા માટે બાળકોને ઉત્તમ સગવડ માટે શિક્ષણ વિભાગ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરી તમામ વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી ઘરે બેસીને તેમનો અભ્યાસ હું સહેજ પણ કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે વાલીઓ પણ ઘણા બધા આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સારું એન્ડ્રોઇડ ફોન લઈ તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના ખર્ચો પણ કરી રહ્યા છીએ અને એ જ વિદ્યાર્થીઓ સારામાં સારો ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છીએ તો આવી સરસ મજાની માહિતી માટે અમે ઘણો બધો પ્રયત્ન કરી સંકલન કરીને વિવિધ પાઠનો વિડીયોની લીંક પર મૂકતા હોઈએ છીએ તો આપ આ પોસ્ટમાં તમે રંગના વિવિધ વિડીયોની લીંક તમે જોઈ શકો છો સાથે સાથે એના લગતું જે જે મટરીયલ આવતી જશે તેથી અમે અમારા whatsapp ગ્રુપ દ્વારા આપને મૂકવાનો પ્રયત્ન કરશો વિડિયો માટે સૌથી અગત્યની ઉપયોગી માહિતી માટે તમામ મિત્રોને આવી માહિતીઓ ભેગી કરી રાખી તમારા whatsapp માં સ્ટાર કરી રાખવા માટે ખાસ યાદ કરાવવાનું કે આપણી આસપાસ જેટલા પણ વિદ્યાર્થીઓના વાલીઓ ના બાળકો શાળામાં અભ્યાસ કરતા હોય તેવા તમામ બાળકો એવા વિડીયો જોવા જોઈએ અને શિક્ષણમાં રહેલી કચાસ દૂર કરવી જોઈએ 

વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ વિડીયો ની લિંક તમામ બાળકો માટે ખાસ



વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ વિડીયો ની લિંક તમામ બાળકો માટે ખાસ